શોધખોળ કરો
Health Tips: ડબલ ચિનથી પરેશાન છો? તો કુદરતી રીતે ચહેરાની ચરબી ઉતારો
Tips To Get Rid Of Face Fat: ચહેરાની ચરબી ઘટાડવા માટે તમે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. તેનાથી તમારો ચહેરો સ્લિમ અને ટોન્ડ દેખાશે.
ડબલ ચિનની સમસ્યા
1/8

Tips To Get Rid Of Face Fat: ચહેરાની ચરબી ઘટાડવા માટે તમે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. તેનાથી તમારો ચહેરો સ્લિમ અને ટોન્ડ દેખાશે.
2/8

વજન ઘટાડવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. જે રીતે શરીરમાંથી ચરબી ઘટાડવા માટે ઘણી કસરતો છે, તેવી જ રીતે ચહેરા પર જામી ગયેલી ચરબીને ઘટાડવા માટે ચહેરાની કસરતો છે. ચહેરાની કસરત કરવાથી, ચહેરાના સ્નાયુઓ મજબૂત અને ટોન થાય છે. તેનાથી ચહેરા પર જમા થયેલી ચરબી ઓછી થાય છે અને ચહેરો ટાઈટ થાય છે. ચહેરાની ચરબી ઘટાડવા માટે, તમે ચહેરાની કસરતો કરી શકો છો જેમકે લિપ પુલઅપ, ફિશ લિપ, નેક કર્લ અપ અને એર બ્લોઇંગ.
Published at : 24 Nov 2022 11:54 AM (IST)
આગળ જુઓ