શોધખોળ કરો
ફ્રિજમાં રાખી ટામેટા ખાવા શરીર માટે નુકસાનકારક, આ રીતે કરો સ્ટોર
ફ્રિજમાં રાખી ટામેટા ખાવા શરીર માટે નુકસાનકારક, આ રીતે કરો સ્ટોર
પ્રતિકાત્મક તસવીર
1/6

લોકો ટામેટાંને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરે છે અને તેને એક અઠવાડિયા અથવા તો મહિનાઓ સુધી રાખે છે. પરંતુ ડાયેટિશિયનના મતે ટામેટાંને ક્યારેય રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને ન ખાવા જોઈએ. ફ્રિજમાં રાખ્યા પછી ખોરાક ખાવાથી તેનો સ્વાદ બદલાય છે અને તે આપણા શરીર માટે હાનિકારક છે.
2/6

ટામેટામાં જોવા મળતું લાઈકોપીન કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટ છે, જે તેને લાલ રંગ આપે છે. જ્યારે ટામેટાંને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે, ત્યારે ફ્રીઝરની ઠંડીને કારણે લાઈકોપીનનું બંધારણ બદલાઈ જાય છે.
Published at : 06 Feb 2024 10:22 PM (IST)
આગળ જુઓ





















