શોધખોળ કરો
Tomato Side Effects: ટામેટા ખાવાથી પણ થઈ શકે છે નુકસાન, ખાતા પહેલા જાણીલો આ માહિતી
ટામેટા (Photo - Freepik)
1/6

ટામેટાંનો ઉપયોગ મુખ્યત્વે રસોઈમાં થાય છે. ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક ભારતીય શાકભાજીમાં થાય છે. ટામેટાં વિના શાકનો સ્વાદ નીરસ લાગે છે. તો બીજી તરફ , ઘણા લોકો ટામેટાંનું વધુ પડતું સેવન કરે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. ટામેટાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.(Photo - Freepik)
2/6

ટામેટાંનું વધુ સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. (Photo - Freepik)
Published at : 02 Jul 2022 11:41 AM (IST)
આગળ જુઓ




















