શોધખોળ કરો
Tulsi for Skin: તુલસી ત્વચા માટે ટોનિક છે, આ સમસ્યાઓને ચપટીમાં દૂર કરી શકે છે
ફોટો ક્રેડિટઃ ફ્રીપીક
1/7

શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે તુલસીનું સેવન કરી શકાય છે. આ સિવાય તુલસીને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ રામબાણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ ત્વચા માટે તુલસીના શું ફાયદા છે. (ફોટો - Pixabay)
2/7

તમે તુલસીનો ઉપયોગ ત્વચા પર ટોનર તરીકે કરી શકો છો. તેના માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને ઠંડુ થવા માટે રાખો. આ પછી, તમે તેને એક બોટલમાં ભરીને રાખો. હવે તમારી જરૂરિયાત મુજબ તેનો નિયમિત ઉપયોગ કરો. (ફોટો - ફ્રીપીક)
Published at : 16 May 2022 06:41 AM (IST)
આગળ જુઓ





















