શોધખોળ કરો
Vegan Diet Plan: વેગન ડાયટ ફટાફટ વેઇટ લોસની સાથે બેડ કોલેસ્ટ્રોલને કરે છે છૂંમંતર, જાણો કયાં ફૂડનો થાય છે સમાવેશ
વેગન ડાયટ શું છે અને તેમાં ક્યા ફૂડનો સમાવેશ થાય છે જાણીએ.... તેના ફાયદા
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

શાકાહારી આહારમાં પ્રાણીઓ કે તેમના ઉત્પાદનો ખાવામાં આવતા નથી. જેમાં ડેરી ઉત્પાદનો, દૂધ-દહીં, છાશ, માખણ, ચીઝ, મધ, અને માંસ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેના ફાયદા અને ગેરફાયદા બંને છે.
2/7

એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવતી હળદર ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં તેના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હળદરનું રોજ સેવન કરવાથી ગળામાં દુખાવો અને તાવ જેવી બીમારીઓથી રાહત મળે છે. રાત્રે હળદર અને દૂધ પીવાથી ફાયદો થાય છે.
Published at : 01 Jun 2024 08:38 AM (IST)
આગળ જુઓ





















