શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Health: ક્યાંક તમે પણ આ વસ્તુઓ સાથે પાણી નથી પીતાને..બંધ કરી દો, નહીંતર પડશો બિમાર
પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ કેટલાક એવા ખાદ્યપદાર્થો છે. જેનું સેવન કર્યા પછી પાણી પીવાથી ભારે નુકસાન થાય છે
![પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ કેટલાક એવા ખાદ્યપદાર્થો છે. જેનું સેવન કર્યા પછી પાણી પીવાથી ભારે નુકસાન થાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/eb58c73a0f4902aa466752e2affca44f167498084212381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Health News
1/6
![તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તરબૂચમાં 95 ટકા સુધી પાણી હોય છે. આવી સ્થિતિમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચક રસ પાતળો થઈ જાય છે, જેનાથી અપચો થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/03a16bca36da84bf1e9ddea8b5089f1a38211.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તરબૂચમાં 95 ટકા સુધી પાણી હોય છે. આવી સ્થિતિમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી પાચક રસ પાતળો થઈ જાય છે, જેનાથી અપચો થઈ શકે છે.
2/6
![જામુન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમને કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/50ea2dd3455b001216933184acd9f3c628928.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જામુન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમને કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે.
3/6
![સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, પરંતુ જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પી લો તો આ ફાઈબર તમારા આંતરડા સુધી પહોંચતું નથી અને કચરામાં પરિવર્તિત થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/969bc92519b00d37d2213db3f195b922f9fce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, પરંતુ જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પી લો તો આ ફાઈબર તમારા આંતરડા સુધી પહોંચતું નથી અને કચરામાં પરિવર્તિત થઈ જાય છે.
4/6
![નારંગી ખાધા પછી તરત જ પાણી ન પીવું. આના કારણે પાચન પ્રક્રિયા વધુ પડતી સ્મૂથ બની જાય છે, જેના કારણે લૂઝ મોશન અને ડાયેરિયાનો સામનો કરવો પડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/c26c439c7ecea08fcdfa62b7eb92b7b4d9db7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નારંગી ખાધા પછી તરત જ પાણી ન પીવું. આના કારણે પાચન પ્રક્રિયા વધુ પડતી સ્મૂથ બની જાય છે, જેના કારણે લૂઝ મોશન અને ડાયેરિયાનો સામનો કરવો પડી શકે છે.
5/6
![મગફળીમાં ઘણું તેલ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી ન પીવું.પાણી પીવાથી ફૂડ પાઈપમાં ચરબી જમા થવાની સંભાવના રહે છે, જેનાથી કફ અને ગળામાં દુખાવો થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/8cda81fc7ad906927144235dda5fdf1596a15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મગફળીમાં ઘણું તેલ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી ન પીવું.પાણી પીવાથી ફૂડ પાઈપમાં ચરબી જમા થવાની સંભાવના રહે છે, જેનાથી કફ અને ગળામાં દુખાવો થઈ શકે છે.
6/6
![અનાનસ ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક પેટમાં લાંબા સમય સુધી રહે છે, જે ચરબીમાં ફેરવાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/10102baa6b3e4c7ac114d2591183499e2dc85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનાનસ ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક પેટમાં લાંબા સમય સુધી રહે છે, જે ચરબીમાં ફેરવાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે.
Published at : 29 Jan 2023 01:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion