શોધખોળ કરો

Health tips: વેજીટેરિયન હોવાના આ ફાયદા જાણી આપ દંગ રહી જશો, આજે જ છોડી દેશો માંસ મટન

Health tips:સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું

હેલ્થ ટિપ્સ

1/7
સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું

2/7
કોરોના  બાદ લોકો  સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ થયા છે અને આજકાલ લોકોનો  વેજ તરફ ઝુકાવ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો શાકાહારી ખોરાક લે છે તેઓ વધુ સ્વસ્થ, ફિટ છે. આવો આજે જાણીએ શાકાહારના શું ફાયદા છે.

3/7
શાકાહારી લોકો વધુ જીવે છે. સંશોધન મુજબ જે લોકો ફળ અને શાકભાજી ખાઇ છે. તેમના શરીરમાં ઓછું વિષ અને રસાયણ ઉત્પન થાય છે અને તે લાંબુ જીવે  છે.

4/7
પ્રાણીનું માંસ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ચોક્કસ વધે છે, કારણ કે તેમાં ફેટ વધુ હોય છે.  શાકાહારી વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અથવા જોવા મળતું નથી. જેનો અર્થ છે કે જે લોકો શાકાહારી છે તેઓમાં માંસાહારી લોકો કરતા વધુ સારું અને ઓછું કોલેસ્ટ્રોલ લેવલ હોય છે.

5/7
આપણે બધા જાણીએ છીએ કે, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. યુનિવર્સિટી ઓફ બેલ્જિયમમાં હાથ ધરાયેલા સંશોધન મુજબ, શાકાહારી આહાર પણ સ્ટ્રોક અથવા સ્થૂળતાની શક્યતા ઘટાડવાનો એક માર્ગ છે, જ્યારે ચિકન, મટન અથવા પ્રાણીનું માંસ તમારી ચરબી વધારે છે.

6/7
માંસાહારી ખોરાક લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધી શકે છે, જ્યારે શાકાહારી વસ્તુઓમાં ખૂબ ઓછી ખાંડ હોય છે, તેથી જે લોકો શાકાહારી ખોરાક લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી હોય છે.

7/7
શાકાહારી આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે અને આપણી ત્વચા હાઇડ્રેટ રહે  છે. આટલું જ નહીં, ત્વચાને રોગ મુક્ત રાખવાની સાથે ફળો અને શાકભાજીનું સેવન જરૂરી છે. જે સ્કિનને યંગ રાખે છે નઅને ગ્લોઇંગ બનાવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget