શોધખોળ કરો
Health Tips: શું આપ વજન ઘટાડવા ઇચ્છો છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182733/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![હેલ્થ:જો આપ મેદસ્વી શરીરથી પરેશાન હો અને ઝડપથી વજન ઉતારવા માટે વિચારી રહ્યાં છો. તો આપે ડાયટ પ્લાનને બદલવાની જરૂર છે. ડાયટમાં પ્રોટીનયુક્ત આહારને વધુ સામેલ કરવાથી વજન ઉતારવામાં ખૂબ સારી રીતે મદદ મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182553/weight-loss-drink-main.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ:જો આપ મેદસ્વી શરીરથી પરેશાન હો અને ઝડપથી વજન ઉતારવા માટે વિચારી રહ્યાં છો. તો આપે ડાયટ પ્લાનને બદલવાની જરૂર છે. ડાયટમાં પ્રોટીનયુક્ત આહારને વધુ સામેલ કરવાથી વજન ઉતારવામાં ખૂબ સારી રીતે મદદ મળે છે.
2/6
![ઇડલી: સવારે નાસ્તામાં આપ ઇડલી લઇ શકો છો. ઇડલી સાંભરમાં પણ પ્રોટીનની માત્રા હોય છે.તો આપ ડાયટ પર હો તો નાસ્તામાં ઇડલીને પસંદ કરી શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182543/maxresdefault.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇડલી: સવારે નાસ્તામાં આપ ઇડલી લઇ શકો છો. ઇડલી સાંભરમાં પણ પ્રોટીનની માત્રા હોય છે.તો આપ ડાયટ પર હો તો નાસ્તામાં ઇડલીને પસંદ કરી શકો છો.
3/6
![સફરજન: જો આપ સવારમાં રોજ ખાલી પેટ સફરજ લેવાની આદત પાડશો તો. વેઇટ લોસ જલ્દી થશે. સફજનમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે આપને સ્વસ્થ રાખવાની સાથે વજન પણ ઉતારે છે. સફરજન અથવા જ્યુસ પણ પી શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182528/main-qimg-cdb8357e3a4655b113e050ea23694fed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફરજન: જો આપ સવારમાં રોજ ખાલી પેટ સફરજ લેવાની આદત પાડશો તો. વેઇટ લોસ જલ્દી થશે. સફજનમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે આપને સ્વસ્થ રાખવાની સાથે વજન પણ ઉતારે છે. સફરજન અથવા જ્યુસ પણ પી શકો છો.
4/6
![મધ: હુંફાળા પાણીમાં બે ચમ્મચ મધ નાખીને પીવાથી પણ પેટની ચરબી ઉતારવામાં મદદ મળે છે. આ પ્રયોગ સવારે ખાલી પેટે કરવાથી એક સપ્તાહમાં જ આપ પરિણામ જોઇ શકશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182513/Honey-Shahad-Benefits-Uses-and-Side-Effects.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધ: હુંફાળા પાણીમાં બે ચમ્મચ મધ નાખીને પીવાથી પણ પેટની ચરબી ઉતારવામાં મદદ મળે છે. આ પ્રયોગ સવારે ખાલી પેટે કરવાથી એક સપ્તાહમાં જ આપ પરિણામ જોઇ શકશો.
5/6
![લસણ: સવારે ખાલી પેટે બે લસણની કળી ચાવી ગયા બાદ હુંફાળા પાણીમાં બે ચમ્મચી લીંબુનો રસ પીવાથી પણ વજન ઝડપથી ઉતરે છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182502/Garlic.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લસણ: સવારે ખાલી પેટે બે લસણની કળી ચાવી ગયા બાદ હુંફાળા પાણીમાં બે ચમ્મચી લીંબુનો રસ પીવાથી પણ વજન ઝડપથી ઉતરે છે
6/6
![દલિયા: વજન ઘટાડવા માટે દલિયા પણ ઉત્તમ ઓપ્શન છે. દલિયામાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. દલિયા એક હળવો આહાર છે. જેના કારણે વજન વધતું નથી અને પોષણ મળી રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182455/02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દલિયા: વજન ઘટાડવા માટે દલિયા પણ ઉત્તમ ઓપ્શન છે. દલિયામાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. દલિયા એક હળવો આહાર છે. જેના કારણે વજન વધતું નથી અને પોષણ મળી રહે છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)