શોધખોળ કરો
લિવરમાં ગરબડ હશે તો શરીરમાં જોવા મળશે આ લક્ષણો, ના કરો નજરઅંદાજ
લીવર મોટું થવાનો અર્થ હેપેટાઈટીસ A અને B ના લક્ષણો હોઈ શકે છે. ચરબી અથવા કેન્સરને કારણે હોઈ શકે છે. આ ચેપની તીવ્ર પ્રતિક્રિયા હોઈ શકે છે અથવા ક્રોનિક લિવર રોગનું પરિણામ હોઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

લીવર મોટું થવાનો અર્થ હેપેટાઈટીસ A અને B ના લક્ષણો હોઈ શકે છે. ચરબી અથવા કેન્સરને કારણે હોઈ શકે છે. આ ચેપની તીવ્ર પ્રતિક્રિયા હોઈ શકે છે અથવા ક્રોનિક લિવર રોગનું પરિણામ હોઈ શકે છે. તમારુ લીવર તમારા સૌથી જરૂરી અંગોમાંનું એક છે. જેના વિના તમારુ જીવિત રહેવું શક્ય નથી. તે તમારા લોહીમાંથી ઝેરી તત્વોને ફિલ્ટર કરવા અને તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે.
2/8

ફેટી લીવરની સમસ્યા સામાન્ય રીતે વધુ પડતો આલ્કોહોલ પીવા, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવા અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાને કારણે થાય છે. ફેટી લીવર રોગ બે પ્રકારના હોય છે. પ્રથમ- આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (AFLD) અને બીજું નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD).
Published at : 20 Dec 2024 02:38 PM (IST)
આગળ જુઓ





















