શોધખોળ કરો
Meethi Seviyan: સાઉથ ઇંડિયન સ્ટાઈલમાં બનાવો શાનદાર સેમિયા ઉપમા રેસિપી, બાળકોને ખૂબ ભાવશે
આપણે રસોઈમાં અલગ અલગ રીતે પાતળી સેવની (વર્મીસીલી) વાનગીઓ બનાવતા હોઈએ છે જેમાં મીઠી સેવ, મિલ્ક સેવ અને વેજીટેબલ સેવ પુલાવ તો ખાધા જ તમે ખાદ્યા જ હશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

દક્ષિણ ભારતીય તડકા સાથે સેવિયાનું આ રિમિક્સ ક્યારેય ચાખ્યું છે? સેમિયા ઉપમા એક સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તો, લંચ અને રાત્રિભોજનમાં પીરસી શકાય છે. તે 30 મિનિટથી ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે અને તે પોતે જ એક આરોગ્યપ્રદ ભોજન છે.
2/7

આ ઉપમા વાનગી બનાવવા માટે તમારે ફક્ત વર્મીસીલી, કેટલીક શાકભાજી અને કેટલાક મસાલાની જરૂર છે. ઉનાળો હોય કે શિયાળો, આ સેમીયા ઉપમા ગમે ત્યારે બનાવી શકો છે.
Published at : 28 Apr 2023 02:00 PM (IST)
આગળ જુઓ




















