શોધખોળ કરો
Milk Benefits: દૂધમાં સુગર મિક્સ કરીને પીવો છો? તો સાવધાન થશે આ નુકસાન
દૂધ પીવાના ફાયદા શું છે? દૂધમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેના કારણે હાડકા પણ મજબૂત કરે છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-બી12, વિટામિન-ડી અને ફોસ્ફરસનો ઉચ્ચ સ્ત્રોત છે
પ્રતીકાત્મક તસવીર
1/8

દૂધ પીવાના ફાયદા શું છે? દૂધમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેના કારણે હાડકા પણ મજબૂત કરે છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-બી12, વિટામિન-ડી અને ફોસ્ફરસનો ઉચ્ચ સ્ત્રોત છે. દરરોજ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, ઠંડા દૂધથી હાર્ટબર્ન પણ દૂર થાય છે.
2/8

પોષણથી ભરપૂર દૂધ પીવાની સલાહ આપણને બાળપણથી મળતી રહે છે. દૂધ પીને શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન ડી, વિટામીન B12, પોટેશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્ત્વોની પૂર્તિ થાય છે.
Published at : 29 Jun 2023 07:47 AM (IST)
આગળ જુઓ





















