શોધખોળ કરો
World High Divorce Rate: આ દેશમાં થાય છે સૌથી વધુ છૂટાછેડા, ભારત કયા નંબર પર, જુઓ ટોચની ટોપ 9 યાદી
Divorce: વિશ્વમાં ઘણા લોકો લગ્ન પછી છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. આ કિસ્સામાં વિશ્વમાં કેટલાક દેશો એવા છે જ્યાં છૂટાછેડાની સંખ્યા સૌથી વધુ છે. ભારતમાં માત્ર 1 ટકા લોકો છૂટાછેડા લે છે.

World High Divorce Rate
1/9

વિશ્વમાં સૌથી વધુ છૂટાછેડા મેળવવાના મામલે પોર્ટુગલ નંબર વન છે. અહીં 94 ટકા લોકો છૂટાછેડા લે છે.
2/9

છૂટાછેડા લેવાના મામલે સ્પેન બીજા ક્રમે છે. અહીં 85 ટકા કેસમાં છૂટાછેડા લેવામાં આવે છે.
3/9

સૌથી વધુ છૂટાછેડાના મામલે યુરોપિયન દેશ લક્મબર્ગ ત્રીજા નંબરે છે. અહીં 79 ટકા લોકો છૂટાછેડા લે છે.
4/9

યુદ્ધગ્રસ્ત દેશ રશિયા છૂટાછેડા માંગનારા દેશોની યાદીમાં ચોથા નંબર પર છે. અહીં 73 ટકા લોકો છૂટાછેડા લે છે.
5/9

છૂટાછેડાના મામલામાં યુક્રેન પાંચમા નંબરે છે. અહીં લગભગ 70 ટકા લોકો છૂટાછેડા લે છે.
6/9

કેરેબિયન દેશ ક્યુબા છૂટાછેડાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. અહીં 55 ટકા લોકો છૂટાછેડા લે છે.
7/9

નોકિયા મોબાઈલ કંપની બનાવનાર દેશ ફિનલેન્ડ છૂટાછેડાના મામલામાં 7મા નંબરે છે. અહીં લગભગ 55 ટકા લોકો છૂટાછેડા લે છે.
8/9

સૌથી વધુ છૂટાછેડા લેનારા દેશોમાં બેલ્જિયમ 8માં નંબરે છે. અહીં 53 ટકા લોકો છૂટાછેડા લે છે.
9/9

એફિલ ટાવર ધરાવતો દેશ ફ્રાન્સ છૂટાછેડાની બાબતમાં 9મા નંબરે છે. અહીં 51 ટકા લોકો છૂટાછેડા લે છે.
Published at : 03 May 2023 01:00 PM (IST)
આગળ જુઓ
Advertisement