શોધખોળ કરો
Women’s Day : નથળી બદલી શકે છે દુલ્હનનો લૂક, જુઓ શાહી નથળીની અદભૂત ડિઝાઇન, જેનાથી વધી જાય છે ચહેરાનું નૂર
નથળીની ડિઝાઇન
1/7

લગ્નના દિવસને ખાસ શૃંગાર માટે નવવધૂઓ તેમના લહેંગાથી લઈને ઘરેણાં પર સૌથી વધુ ધ્યાન આપે છે. બ્રાઈડલ લુકમાં સૌથી મોટો ટ્વિસ્ટ નાકની નથળી આપે છે. નથળીછી તમારું સમગ્ર લૂક બદલી જાય છે. આજે અમે આપને કેટલીક નથળીની ડિઝાઇન દર્શાવી રહ્યાં છીએ. જેનાથી ચહેરા પર અલગ જ નૂર આવી જાય છે.
2/7

હાલ મોટી સાઇઝની રાઉન્ડ શેપની નથળીનું ટ્રેંડમાં છે. જેના અર્ધગોળાકારને ડાયમંડથી સજાવવામાં આવે છે. જે દુલ્હનના ચહેરા પર અલગ જ નૂર લાવી દે છે.
Published at : 08 Mar 2022 10:48 AM (IST)
Tags :
Women’s Dayઆગળ જુઓ





















