શોધખોળ કરો
સાવધાન ત્વચા પર 21 કલાક અને પ્લાસ્ટિક પર 8 દિવસથી વધુ સમય સુધી જીવિત રહે છે ઓમિક્રોન, બચાવ માટે એક્સ્પર્ટે આપી આ સલાહ
પ્રતીકાત્મક તસવીર
1/4

એક અધ્યયનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાર્સ -2 વાયરસમાં ઓમિક્રોન સ્વરૂપ ત્વચા પર 21 કલાક રહે છે. જ્યારે પ્લાસ્ટિક પર 8 દિવસ સુધી જીવત રહે છે. જેના કારણે જ તે વધુ ઝડપથી ફેલાઇ છે.
2/4

આ અધ્યયનને જાપાન સ્થિત ક્યોટો પ્રિફેચરલ યૂનિવર્સિટી ઓફ મિડિસિનના શોધકર્તાએ કર્યું છે. તેમણે સાર્સ-કોવ-2 વાયરસના વુહાનમાં મળેલા સ્વરૂપની અલગ અલગ સપાટી પર જીવિત રહેવાની ક્ષમતાની તુલના અન્ય ગંભીર સ્વરૂપ સાથે કરી. શોધ કરનારે જોયું કે, આલ્ફા,બીટા, ડેલ્ટા અને ઓમીક્રોન સ્વરૂપ વાયરસના વુહાન વેરિયન્ટની તુલનામાં પ્લાસ્ટિક, ત્વચા પર બેગણાથી પણ વધુ ટકી શકે છે.
Published at : 27 Jan 2022 02:10 PM (IST)
આગળ જુઓ





















