શોધખોળ કરો
તાવમાં તમે પણ બાળકોને આપો છો પેરાસિટામોલ, તો જાણો કઇ બાબતોની રાખશો કાળજી
પેરાસિટામોલ એ સૌથી સામાન્ય દવા છે જેનો ઉપયોગ તમામ ઘરોમાં થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે બાળકોને આ દવા આપતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

પેરાસિટામોલ એ સૌથી સામાન્ય દવા છે જેનો ઉપયોગ તમામ ઘરોમાં થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે બાળકોને આ દવા આપતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
2/6

સાચા ડોઝનું ધ્યાન રાખો: પેરાસિટામોલનો ડોઝ હંમેશા બાળકની ઉંમર અને વજન પ્રમાણે નક્કી કરો. વધુ પડતી દવા આપવાથી બાળકને ફાયદો નહીં થાય, પરંતુ નુકસાન થઈ શકે છે.
Published at : 23 Apr 2024 05:01 PM (IST)
આગળ જુઓ