શોધખોળ કરો

Ghee for Skin Care: દેશી ઘી ત્વચા માટે છે વરદાન સમાન, આ રીતે કરો મસાજ આવશે નેચરલ ગ્લો

જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ

સ્કિન કેર ટિપ્સ

1/7
Ghee for Skin Care: જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને  આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ

2/7
સ્ત્રી હોય કે પુરૂષ, દરેક જણ પોતાની ત્વચા  સંભાળ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમની ત્વચા વધતી ઉંમર સાથે પણ ગ્લો કરતી  રહે. આ માટે તેઓ ઘણા ઉપાયો કરે છે જેથી કરીને તેઓ તેમની ત્વચાને ગ્લોઇંગ અને હેલ્ધી રાખી શકે.

3/7
બ્યુટી ટ્રીટમેન્ટ નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં આજે અમે તમને સ્કિન કેર રૂટીનનું એક એવું ફોર્મ્યુલા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરના રસોડામાં હાજર છે.  જી હાં આ છે દેશી ઘી,  રોજ એક ચમચી દેશી ઘીથી આપ  ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. દેશી ઘીથી ફેસ પર  મસાજ કરો.

4/7
દેશી ઘી ના ફાયદા- ઘીનો ઉપયોગ ત્વચાને નરમ અને હાઇડ્રેટ કરવા માટે થાય છે, તમે દેશી ઘીનો ઉપયોગ કરીને નેચરલ ગ્લો  મેળવી શકો છો, આ સાથે તે ડાર્ક સ્પોટ્સને પણ હળવા કરે છે, ક્ષતિગ્રસ્ત ત્વચાને ઘીનો ઉપયોગ કરીને રીપેર કરી શકાય છે.

5/7
આ સાથે ઘી ઠંડીથી પણ બચાવે છે, ઘી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ નાના ઘા મટાડી શકાય છે, ઘીના ઉપયોગથી તમે તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરી શકો છો.

6/7
ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો-ઘીનો ઉપયોગ કરવા માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. તમારે માત્ર ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાનું છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ઘીનું સેવન કર્યા પછી અડધા કલાક સુધી કંઈપણ ન ખાવું. જો તમે કંઇક ખાશો તો આ આદત આપના માટેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ રીતે નિષ્ણાતો નિયમિત એક ચમચી દેશી ઘીના સેવનની સલાહ આપે છે. માત્ર એક ચમચી ઘીનું સેવનથી શરીને અનેક ફાયદા થાય છે.

7/7
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget