શોધખોળ કરો
Holi Colors Tips: હોળી રમ્યા બાદ તમારા કપડાં રંગોથી રંગાઇ ગયા છે, તો આ ચાર રીતે કરો કલરને દૂર.....
ફેવરેટ કપડાં પર લાગી ગયા છે હોળીના પાક્કા રંગ, આ આસાન ટ્રિક્સથી કરો દુર
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Get Rid Of Holi Colors: હોળીનો તહેવાર પુરો થઇ ગયો છે, હોળીની લોકોએ પોતાના મિત્રો અને પરિવાજનો સાથે ખાસ પ્રકારતી હોળી રમી હશે. દેશભરમાં આ રંગોના તહેવારની શાનદાર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જે લોકો હોળી રમવા માંગતા ના હતા તેમના પર પણ લાલ, વાદળી અને પીળા રંગોની વર્ષા કરવામાં આવી હતી. હોળી રમ્યા બાદ સાંજે લોકો સફેદ વસ્ત્રો પહેરીને ગુલાલ લગાવવા બહાર આવે છે.
2/6

ઘણી વખત ગુલાલ-અબીર અને રંગો કપડા પર પડે છે. જેના કારણે નવા કપડા પર ડાઘા પડી જાય છે. હવે નવા કપડાં બગડશે તો લોકો નિરાશ થશે તે સ્વાભાવિક છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે એક ખૂબ જ સરળ ટ્રિક લાવ્યા છીએ, જેને અજમાવીને તમે કપડાંમાંથી હોળીના રંગો સરળતાથી દૂર કરી શકશો.
Published at : 27 Mar 2024 12:50 PM (IST)
આગળ જુઓ





















