શોધખોળ કરો
Diwali 2023: ફટાકડા ફોડતા દાઝી જવાય તો અપનાવો આ 7 ઘરેલુ ઉપાય, બળતરાથી તરત જ મળશે રાહત
બળી ગયેલી જગ્યા પર ટીબેગ મુકવાથી પણ તમને ઘણી રાહત મળી શકે છે. આ માટે ટી બેગને રેફ્રિજરેટરમાં રાખો અને પછી તેને ઘા પર લગાવો.તેમાં ટેનીન હોય છે જે ગરમી ઓછી કરીને ઘાને રૂઝાવવામાં મદદ કરે છે
પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)
1/8

ઘણી વખત દિવાળી પર ફટાકડા ફોડતા દાઝી જવાય છે. જેના કારણે બળતરા અને ફોલ્લા થાય છે, આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો, તેનાથી તાત્કાલિક રાહત મળી શકે છે.
2/8

દાઝી ગયેલી જગ્યા પર ટૂથપેસ્ટ લગાવવી એ ખૂબ જ અસરકારક સારવાર છે.જો કંઈ ન હોય તો તરત જ ટૂથપેસ્ટ લગાવો, તે ફોલ્લાઓને અટકાવે છે અને બળતરા પણ ઘટાડે છે.
Published at : 12 Nov 2023 12:18 PM (IST)
આગળ જુઓ




















