શોધખોળ કરો
મહિલાએ શરીર પર 30 લાખનું બનાવડાવ્યું ટેટૂ, લોકો હવે તેનાથી ડરે છે, શું છે ઘટના?
1/4

બેકી હોલ્ટે આ ઘટના બાદ શરીર પર એટલા ટેટૂ ચિતરાવ્યા કે, તેમના શરીર પર ક્યાંય ટેટૂ કરાવવાની જગ્યા નથી રહી. જો કે હવે આ બેલ્કી હોલ્ટનો હાલ એવો થયો છે કે, તેમના આખા શરીરમાં આવું આર્ટવર્ક જોઇને લોકો ડરી જાય છે.લોકો તો તેનાથી દૂર ભાગે છે. ટેટૂ દિવાની બેલ્કી હોલ્ટે કહ્યું હતું કે, ‘મારા ટેટૂથી ડરીને લોકો દૂર ભાગે કે નાપસંદ કરે મને કોઇ ફરક પડતો. નથી’ બેલ્કી હોલ્ટના શરીરમાં ટેટૂ માટે હવે ક્યાંય જગ્યા બચી નથી. તો તે હવે તેમના ચહેરા પર ટેટૂ બનાવી રહી છે.
2/4

બેકી હોલ્ટને જ્યારે ટેટૂ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, “ એક ટીવીના રિયાલિટી શોમાં કામ કરતા જાણ્યું કે શરીરમાં આર્ટ વર્ક કરેલા લોકો ઝડપથી ધ્યાન આકર્ષિત કરી શકે છે અને તેની મદદ કરવા લોકો ઝડપથી તૈયાર થાય છે”.
Published at :
આગળ જુઓ




















