શોધખોળ કરો
Dieting tips: ડાયટિંગમાં પણ ખાઇ શકો છો આ સ્ટ્રીટ ફૂડ, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
મકાઇના ફાયદા
1/6

Dieting tips: મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચુસ્ત રીતે ડાયટ પ્લાનને ફોલો કરે છે. આ સમય દરમિયાન તેઓ બિલકુલ સ્ટ્રીટ ફૂડને અવોડઇ કરે છે. પરંતુ કેટલાક સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેને આપ ડાયટિંગ દરમિયાન પણ લઇ શકો છો.
2/6

ભેળપુરી એક પોપ્યુલક મહારાષ્ટ્રીયન સ્નેક્ છે. જે દેશભરમાં ફેમસ છે. મમરા સેવથી બનેલ આ સ્નેક ખૂબજ હળવો હોય છે. તેમાં કેલરની માત્રા નહિવત હોવાથી આપ તને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે લઇ શકો છો..
Published at : 08 Dec 2021 11:43 AM (IST)
આગળ જુઓ





















