શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોટિંગ વખતે લાઇફ જેકેટ પહેરવું કેમ જરૂરી, જાણો તે કેવી રીતે અને કેટલો સમય ડૂબતા બચાવશે?
ઘણીવાર તમને દરિયા, નદી કે તળાવમાં જતા પહેલા લાઈફ જેકેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ લાઈફ જેકેટ વગર જવાની મનાઈ છે.
![ઘણીવાર તમને દરિયા, નદી કે તળાવમાં જતા પહેલા લાઈફ જેકેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ લાઈફ જેકેટ વગર જવાની મનાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/e783cb269d55f1e78ba1aaa456422a24170572601377081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર ( ગૂગલમાંથી)
1/6
![ઘણીવાર તમને દરિયા, નદી કે તળાવમાં જતા પહેલા લાઈફ જેકેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ લાઈફ જેકેટ વગર જવાની મનાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800fbd79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણીવાર તમને દરિયા, નદી કે તળાવમાં જતા પહેલા લાઈફ જેકેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ લાઈફ જેકેટ વગર જવાની મનાઈ છે.
2/6
![તાજેતરમાં ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતા. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/156005c5baf40ff51a327f1c34f2975b30ec1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતા. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા.
3/6
![તો ચાલો આજે જાણીએ કે લાઈફ જેકેટ શા માટે એટલું મહત્વનું છે અને તે કેવી રીતે કામ કરે છે અને તેને પહેરવાથી લોકો કેટલા કલાકો સુધી ડૂબવાથી સુરક્ષિત રહી શકે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/799bad5a3b514f096e69bbc4a7896cd979f05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો ચાલો આજે જાણીએ કે લાઈફ જેકેટ શા માટે એટલું મહત્વનું છે અને તે કેવી રીતે કામ કરે છે અને તેને પહેરવાથી લોકો કેટલા કલાકો સુધી ડૂબવાથી સુરક્ષિત રહી શકે છે
4/6
![હકીકતમાં, જેકેટ જ્યારે ડૂબી જાય છે ત્યારે તે હવાને ફસાવે છે. ફસાયેલી હવાનું વજન તે વિસ્થાપિત કરેલા પાણીના વજન કરતાં ઘણું ઓછું હોય છે, તેથી પાણી લાઇફ જેકેટને નીચે તરફ જવાને બદલે ઉપરની તરફ ધકેલે છે, લાઇફ જેકેટ ઉછડતુ રહે છે અને તરતું રહે છે. આ ઉછાળો એટલો મજબૂત હોય છે કે ડૂબ્યા વિના વજન સહન કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/d0096ec6c83575373e3a21d129ff8fef4bdb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હકીકતમાં, જેકેટ જ્યારે ડૂબી જાય છે ત્યારે તે હવાને ફસાવે છે. ફસાયેલી હવાનું વજન તે વિસ્થાપિત કરેલા પાણીના વજન કરતાં ઘણું ઓછું હોય છે, તેથી પાણી લાઇફ જેકેટને નીચે તરફ જવાને બદલે ઉપરની તરફ ધકેલે છે, લાઇફ જેકેટ ઉછડતુ રહે છે અને તરતું રહે છે. આ ઉછાળો એટલો મજબૂત હોય છે કે ડૂબ્યા વિના વજન સહન કરી શકે છે.
5/6
![આ લાઇફ જેકેટ્સ ઉપયોગમાં 1700 ના દાયકામાં, નોર્વેના ખલાસીઓ કટોકટીની સ્થિતિમાં કરતા હતા. એ સમયે તેઓ લાકડાના જહાજોના ભાગો અથવા કૉર્કના ટુકડાઓનો ઉપયોગ કરતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/032b2cc936860b03048302d991c3498f88a79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લાઇફ જેકેટ્સ ઉપયોગમાં 1700 ના દાયકામાં, નોર્વેના ખલાસીઓ કટોકટીની સ્થિતિમાં કરતા હતા. એ સમયે તેઓ લાકડાના જહાજોના ભાગો અથવા કૉર્કના ટુકડાઓનો ઉપયોગ કરતા હતા.
6/6
![એટલા માટે લાઇફ જેકેટ પહેરવાની સલાહ એવા લોકોને પણ આપવામાં આવે છે. જે તરવાનું જાણે છે. ક્યારેક લાઈફ જેકેટ એવા લોકોના જીવ બચાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/18e2999891374a475d0687ca9f989d83599ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એટલા માટે લાઇફ જેકેટ પહેરવાની સલાહ એવા લોકોને પણ આપવામાં આવે છે. જે તરવાનું જાણે છે. ક્યારેક લાઈફ જેકેટ એવા લોકોના જીવ બચાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.
Published at : 20 Jan 2024 10:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)