શોધખોળ કરો
Women Health: ગર્ભવસ્થા દરમિયાન આ ફૂડનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન, ડાયટમાં અચૂક કરો સામેલ
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના યોગ્ય વિકાસ માટે પોષણયુક્ત ડાયટ લેવું અનિવાર્ય છે. આ પિરિયડમાં કેટલાક ફ્રૂટ્સને અચૂક ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેમાં પોષણનો ખજાનો છે
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/7

ગર્ભાવસ્થા દરમિયાન સ્વસ્થ આહાર લેવો જોઈએ. જેથી ગર્ભનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યવર્ધક ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા શરીરને ઘણા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને પ્રેગ્નેન્સી દરમિયાન કયા ફળ ખાવા જોઈએ તેના વિશે વિગતવાર જણાવીશું.
2/7

ગર્ભવતી મહિલાઓ માટે કેરીનું સેવન સ્વાસ્થ્યપ્રદ છે. તે આયર્ન, પોલિફીનોલ, કેલ્શિયમ અને પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે.
Published at : 29 Jun 2024 01:36 PM (IST)
આગળ જુઓ





















