શોધખોળ કરો

Orange : તમારા ચહેરાના સુંદર બનાવવા માટે આ રીતે કરો સંતરાની છાલનો ઉપયોગ, થશે ફાયદો

પ્રતિકાત્મક તસવીર

1/6
સંતરાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેના સેવનથી શરીરમાં અનેક પ્રકારના લાભ થાય છે. સંતરા જેટલા ફાયદાકારક છે એટલી જ તેની છાલ પણ શરીરને ફાયદા આપે છે.

2/6
સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે. સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

3/6
સંતરાની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.

4/6
તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો. સંતરાની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

5/6
ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.

6/6
સંતરાની છાલને જો દરરોજ તમારા ચહેરા પર લગાવવામાં આવે તો ઝડપથી ગ્લો મળે છે. તમે આ છાલને દરરોજ ચહેરા પર લગાવી શકો છો.

મહિલા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget