ગર્ભાવસ્થામાં ખજૂરનું સેવન કરવાથી એનિમિયા મટે છે. આ દરમિયાન ઘણી મહિલાઓના શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે. તો ખજૂરનું સેવન ફાયદાકારક રહે છે. (Photo - Freepik)
2/6
ડિલિવરી દરમિયાન થતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખજૂર ફાયદાકારક માનવામાં આવે છે. (Photo - Freepik)
3/6
ગર્ભાવસ્થા દરમિયાન ખજૂર ખાવાથી ગર્ભનો વિકાસ સારો થાય છે. (Photo - Freepik)
4/6
મજબૂત હાડકાં માટે ખજૂરનું સેવન કરો, ખજૂરનું સેવન અનેક રીતે ગુણકારી છે. (Photo - Freepik)
5/6
કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની ફરિયાદ કરી શકે છે. આવી સ્થિતિમાં ખજૂર તમારા માટે ખૂબ જ હેલ્ધી ઓપ્શન બની શકે છે. . (Photo - Freepik)
6/6
ધ્યાનમાં રાખો કે ગર્ભાવસ્થા દરમિયાન ખજૂરનું સેવન કરવું સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. કેટલીક પરિસ્થિતિઓમાં નુકસાન થવાની સંભાવના પણ છે. (Photo - Freepik)