શોધખોળ કરો

Women Health :મેનોપોઝ દરમિયાન ડલ થઇ જતી સ્કિને આ 5 ટિપ્સ ફોલો કરીને આપો એવરયંગ લૂક

મેનોપોઝ દરમિયાન, શરીરમાં મોટા ફેરફારો થાય છે. હાડકાં નબળાં થઈ જાય છે. ત્વચા ઢીલી થઈ જાય છે, ચહેરા પર અચાનક કરચલીઓ દેખાવા લાગે છે. વાળનો ગ્રોથ પણ ઘટી જાય છે.

વૂમન હેલ્થ ટિપ્સ

1/5

2/5
મેનોપોઝમાં  એસ્ટ્રોજનનું લેબલ નીચે જાય છે. ત્વચામાં પાણીની જાળવણીનું લેબલ ઓછું થાય છે. જેના કારણે ત્વચા વોટર રિટેશનનું સ્તર પણ ઘટી જાય છે.  મેનોપોઝ દરમિયાન આ બધી સમસ્યાઓનો સામનો કરવા અને સુંદરતા જાળવી રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે

3/5
ડર્મેટોલોજી કહે છે કે, ત્વચા શરીરની અંદર શું થઈ રહ્યું છે તે  દર્શાવે  છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો ત્વચા નિસ્તેદ થઇ જાય છે  અને જો વ્યક્તિ સ્વસ્થ હોય તો ત્વચામાં ચમક આવે છે. તેથી મેનોપોઝ પછી ત્વચાને સ્વસ્થ રાખવા માટે મહિલાઓએ યોગ્ય આહાર લેવો જોઈએ. જેમાં લીલા શાકભાજી, બદામ, પ્રોટીન હોવું જોઈએ. આ સાથે કસરત પણ જરૂરી છે.

4/5
તમારું હાઇડ્રેશન લેવલ ઊંચું રાખો. તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં લિકવિડને સામેલ કરો. ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો. ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. આ બધી વસ્તુઓ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે અને ડ્રાયનેસથી બચાવશે પણ નહીં દેખાય.

5/5
ખાતરી કરો કે મેનોપોઝ પછીનો ખોરાક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવો જોઈએ  મેનોપોઝના લક્ષણોનો સામનો કરવામાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી મહત્વની ભૂમિકા ભજવે છે. ત્વચાની સાથે સાથે તે શરીરને ચલાવવામાં પણ મદદ કરે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget