શોધખોળ કરો

Period Cramps: પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું અવશ્ય કરો સેવન, દુખાવાથી પણ મળશે રાહત

women health:Period :કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ

વૂમન હેલ્થ ટિપ્સ

1/8
કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ

2/8
પીરિયડ્સના દુખાવાની તીવ્રતા ડાયટમાં ફેરફાર કરીને ઘટાડી શકાય છે. કેટલાક એવા ફૂડ છે, જેનું પીરિયડ્સમાં સેવન કરવાથી આપને તીવ્ર દુખાવાની સમસ્યાથી રાહત મળશે.

3/8
પિરિયડ્સ દરમિયાન ઓવરીની પાસે પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલિઝ થાય છે. જેના કારણે ઓવરીમાંથી બ્લડ નીકળે છે અને મસલ્સ સંકોચાય છે, જેના પગલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય  છે.

4/8
પિરિયડસ દરમિયાન બ્લડની કમી થઇ જાય છે. જેથી આ સમય દરમિયાન ખાસ લીલા પાનના શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેનાથી વધુ માત્રમાં શરીરને આયરન મળે છે.

5/8
જે મહિલાઓને પિરિયડ દરમિયાન વધુ પેઇન થાય છે, તેને દહીં ભાતનું સેવન કરવું જોઇએ, જો પિરિયડના થોડા દિવસો પહેલા જ દહીં ભાત ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી પણ દુખાવામાં મદદ મળે છે.

6/8
કેળામાં વિટામિન બી6,પોટેશિયમ વધુ હોય છે.અનાનસમાં બ્રોમેલેન અન્જાઇમ હોય છે. જે સોજાને ઓછો કરે છે જેથી દુખાવાથી રાહત મળે છે.

7/8
કેલ્શિયમ ફૂડસ મૂડ અને થકાવટ બંનેમાં કારગર છે. તો ડાયટમાં દહી, પનીર, દૂધને સામેલ કરો. એગ પણ પીએમએસના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.

8/8
ડ઼ાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, ફાઇબર  હોય છે. જેમાં પીએમએસ સામે લડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે.  પિરિયડ દરમિયાન  દુખાવો ઓછો કરવા માટે એવી ચોકલેટ પસંદ કરો, જેમાં 85%થી વધુ કોકો છે.

મહિલા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી  થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

Embed widget