શોધખોળ કરો

Skin care tips: ત્વચાના કુદરતી નિખાર માટે આ સસ્તા પણ અસરકારક ઉપચાર અજમાવી જુઓ, પાર્લર જેવો આપશે ગ્લો

ઉંમર સાથે ત્વચાની ટાઇટનેસ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટ યુક્ત ખોરાકનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં હોવી જોઈએ.

સ્કિન કેર ટિપ્સ

1/7
ઉંમર સાથે ત્વચાની ટાઇટનેસ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટ ખોરાકનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં હોવી જોઈએ. આમાં વિટામિન C સૌથી મહત્વપૂર્ણ છે. તેનાથી ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધે છે અને ઢીલી ત્વચાની સમસ્યા દૂર થાય છે.

2/7
વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, તેથી અસરકારક ઉપાય એ છે કે, ચહેરા પર  મસાજ કરવો. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ રહેશે. તમે ચહેરાની મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.

3/7
imસ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે દિવસમાં  સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જેનાથી સ્કિનનું મોશ્ચર બની રહે છે.age 2

4/7
અઠવાડિયામાં એકવાર આવશ્યક ત્વચા સ્ક્રબિંગ કરો. આ માટે ખાંડ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રબિંગ પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ  સ્ટેપ  છે.

5/7
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી વાળ ખરવા ઉપરાંત ત્વચા પર પણ અસર થાય છે. આ કારણે તણાવ લેવાનું પણ ટાળો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગની મદદ લો.

6/7
રાત્રે સ્કિન કેર રાત્રે સૂતા પહેલા ફેસને સારી રીતે વોશ કરી લો અને નાઇટ ક્રિમ લગાવો અથવા તો એલોવેરા જેલ અને વિટામિન ઇની ટેબલેટનું ઓઇલ લગાવો.

7/7
ત્વચાની ચુસ્તતા અને ચમક જાળવવા માટે સારા આહારની સાથે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવાની આદત રાખો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાનVadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યાSurat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળોRahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

Embed widget