શોધખોળ કરો
Health Tips: પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો, તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પ્રતીકાત્મક
1/5

પેટમાં વધારે ગેસ બનતી હોય તો બીજી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બને છે. જાણીએ કઇ વસ્તુનું ડાયટમાં સામેલ કરવાથી ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે.
2/5

જો પેટમાં વધુ ગેસ હોય તો અપચો, એસિડિટી જેવી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, આપણે આપણા આહારમાં મસાલેદાર વસ્તુઓનો સમાવેશ ન કરવો જોઈએ. આ દરમિયાન હળવા આહારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પેટમાં વધારાની ગેસ બનવાની સમસ્યા દૂર થઈ શકે છે. બીજી તરફ, જો પેટમાં વધુ ગેસ છે, તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને વધુ ગેસ ન બને. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી પેટમાં ગેસ નથી થતો.
Published at : 20 Feb 2022 02:20 PM (IST)
આગળ જુઓ





















