શોધખોળ કરો
Skin Care: શિયાળામાં પણ સ્કિન ડ્રાય નહી થાય, બસ કરો આ કામ
Skin Care: શિયાળામાં પણ સ્કિન ડ્રાય નહી થાય, બસ કરો આ કામ
પ્રતિકાત્મક તસવીર
1/6

શિયાળામાં સ્કીન ડ્રાય અને નિસ્તેજ રહે છે. સ્કિન થોડી-થોડી વારમાં ડ્રાય થવા લાગે છે. સ્કિનની શિયાળામાં કેર કરવી જરુરી છે. શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જવી એ એક સામાન્ય સમસ્યા છે.
2/6

ગરમ પાણીથી નહાવાથી સ્કિન પર ડ્રાયનેસ આવી જાય છે. આના કારણે માત્ર ચહેરો જ નહીં પરંતુ આખા શરીરની સ્કિન ડ્રાય થવા લાગે છે. આવી સ્થિતિમાં, માત્ર 5 થી 10 મિનિટ માટે ગરમ પાણીમાં સ્નાન કરવાનો પ્રયાસ કરો.નહાતી વખતે અથવા સ્ક્રબ કરતી વખતે, આપણે સ્કિનને વધુ પડતી ઘસીએ છીએ. વ્યક્તિએ આવું કરવાનું ટાળવું જોઈએ.
Published at : 24 Feb 2024 10:39 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















