શોધખોળ કરો
World's Most Expensive Private Jets: વિશ્વના સૌથી મોંઘા ખાનગી જેટ જોઈ તમે પણ થઇ જશો સ્તબ્ધ
Most Expensive Private Jets: પોતાનું પ્રાઈવેટ જેટ હોય એવું સપનું કોનું નથી હોતું . જો તમારી પાસે પૈસા હોય તો દુનિયામાં કેટલાક એવા પ્રાઈવેટ જેટ છે, જેની લક્ઝરી જોઈને દરેકનું દિલ ખુશ થઇ જાય છે.
ખાનગી જેટ્સ
1/5

એરબસ એ380માં 550 મીટર સ્ક્વેરમાં કોન્સર્ટ હોલ, ટર્કિશ બાથ, ગેરેજ, તબેલા સાથે માત્ર રાજકુમારનું સિંહાસન જ નહીં, પરંતુ એક એવો પ્રાર્થના ખંડ છે જે દરેક દિશામાંથી મક્કા તરફ ફરે છે. આ જેટ મહત્તમ 1,050 km/r ની ઝડપ અને 15,700 km ની રેન્જ સુધી પહોંચી શકે છે. તે નોનસ્ટોપ રિયાધથી સીધું ન્યુયોર્ક પહોંચે છે.
2/5

રશિયાના સૌથી ધનિક વ્યક્તિ ઓલિગાર્ક અલીશર ઉસ્માનોવ પાસે $400 મિલિયન યુએસ ડોલરની કિંમતની એરબસ A340-300 ધરાવે છે. તેમનું પ્રાઈવેટ જેટ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અંગત વિમાનને પણ હરાવી દે એવું છે. તેના લક્ઝુરિયસ ઈન્ટિરિયર્સ પર 170 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં લક્ઝુરિયસ ચામડાની ખુરશીઓ, ડાઇનિંગ રૂમ, બાથરૂમ અને સ્લીપિંગ ક્વાર્ટર છે. 915 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ સાથે, તે 13,699 કિલોમીટરનું અંતર સરળતાથી કાપી શકે છે.
Published at : 14 Jan 2023 03:15 PM (IST)
આગળ જુઓ





















