શોધખોળ કરો
40 વર્ષ વટાવી ચૂકેલી આ અભિનેત્રીઓની ખૂબસૂરતી જોઈને તમારા ઉડી જશે હોંશ, જુઓ તસવીરો
1/6

સુષ્મિતા સેન: 45 વર્ષીય સુષ્મિતાની ફિટનેસ અને ખૂબસૂરતી લાજવાબ છે. તે દરરોજ યોગ કરે છે અને પોતાને ફિટ રાખવા માટે પ્રોપર ડાયટ અને ઊંઘ લેવાનું ભૂલતી નથી. (Pic credit: Instagram)
2/6

મલાઈકા અરોરા 47 વર્ષની છે છતાં પણ યંગ એક્ટ્રેસને માત આપતી નજર આવે છે. મલાઈકા પોતાની સુંદરતા માટે ફિટનેસ પર ખૂબજ ધ્યાન આપે છે. તેના ફિટનેસ શિડ્યૂલમં યોગનો મોટા ફાળો છે. મલાઈકા પોતાના યોગ સ્ટૂડિયોમાં દિવા યોગા પણ ચલાવે છે. (Pic credit: Instagram)
Published at :
આગળ જુઓ





















