શોધખોળ કરો
મમતાએ બંગાળમાં કઈ ચાર હોટ એક્ટ્રેસને આપી ટિકિટ ? જુઓ તસવીરો

1/5

સયંતિકા બેનર્જી - બાંકુરા (એક્ટ્રેસ)
2/5

સયોની ઘોષ - આસનસોલ સાઉથ (એક્ટ્રેસ)
3/5

કૌશની મુખર્જી - કૃષ્ણાનગર ઉત્તર (એક્ટ્રેસ)
4/5

જૂન માલિયા - મિદનાપુર (એક્ટ્રેસ)
5/5

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ટીએમસીએ શુક્રવારે ઉમેદવારોની યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડશે. ટીએમસીએ ફરી એક વખત અનેક સ્ટાર્સને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેમાં મનોજ દિવારી, કંચન મલિકના નામ સામેલ છે. ક્રિકેટર હોય કે એક્ટર અથવા કોઈ સિંગર, ટીએમસીએ બધાને તક આપી છે. TMCએ કઈ એક્ટ્રેસને ટિકિટ આપી છે જુઓ આગળ....
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
