શોધખોળ કરો
આજે ભારતના આ ક્રિકેટરનો છે બર્થ ડેઃ ક્રિકેટરની હિંદુ-મુસ્લિમ લવ સ્ટોરી છે અનોખી, જાણો કઈ રીતે થઈ હતી શરૂ?
1/10

બાદમાં કૈફ અને પૂજાએ 25 માર્ચ, 2011ના દિવસે ધર્મને જોયા લગ્ન કરી લીધા હતા. ખાસ વાત છે કે લગ્ન પહેલા કૈફ અને પૂજાએ એકબીજાને લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશીપ રાખીને ડેટ કર્યુ હતુ. અત્યારે બન્નેને બે બાળકો છે.
2/10

કૈફ ભારત તરફથી 125 વનડે મેચ રમી છે, જેમાં 2753 રન કર્યા છે. આ ઉપરાંત તેને 13 ટેસ્ટ મેચ રમી છે, અને ફિલ્ડિંગમાં તેનુ આગવુ નામ પણ કમાયુ છે.
Published at :
આગળ જુઓ





















