કોરોનાને લઈ સ્ટેડિયમમાં માત્ર 50 ટકા દર્શકોને જ પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે.
2/4
પ્રથમ દિવસે પ્રવાસી ટીમ 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા.
3/4
દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
4/4
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન અને ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે બાદ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલનું નામ બદલીને ભારતના પ્રધાનમંત્રી મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હવેથી આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.