અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકોમાં શહેરના તમામ ઝોનને સરખું પ્રતિનિધિત્વ મળ્યું તેનું પૂરતું ધ્યાન રખાયું છે. ભાજપ દ્વારા શહેરના પાંચ સૌથી શક્તિશાળી હોદ્દા પર નિમાયેલા કોર્પોરેટર્સ કોણ છે અને ક્યા વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
2/6
મેયર બનાવાયેલા કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડમાંથી ચૂંટાયાં છે
3/6
ડેપ્યુટી મેયર બનાવાયેલાં ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડમાંથી ચૂંટાયાં છે.
4/6
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિમાયેલા હિતેશ બારોટ થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા છે.