શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Rain Photo: ભાવનગરના ઘોઘામાં એક કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Rain Photo: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.
![Rain Photo: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/148ad07c8c1802d2c93a83697c816c321687692339978397_original.png?impolicy=abp_cdn&imwidth=720)
રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
1/8
![Rain Photo: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/49a0f472fc1f96eab8bf836bb7fdcab4d1e39.png?impolicy=abp_cdn&imwidth=720)
Rain Photo: ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.
2/8
![સિહોર,ઘોઘા,તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/418cd46ae42a02b87ff30552f70cd5009091d.png?impolicy=abp_cdn&imwidth=720)
સિહોર,ઘોઘા,તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે
3/8
![ઘોઘા તાલુકાના ખોખરા,વાળુકડ,ખરકડી સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/70117013c35d5c5a9abf755e04383e037f1d7.png?impolicy=abp_cdn&imwidth=720)
ઘોઘા તાલુકાના ખોખરા,વાળુકડ,ખરકડી સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
4/8
![ઘોઘા સહિતના ગ્રામ્ય પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/8b8265ce2f709201abec6d93053873645c872.png?impolicy=abp_cdn&imwidth=720)
ઘોઘા સહિતના ગ્રામ્ય પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
5/8
![ભાવનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/f2d258af1ff6bebaed22d642730a50f3ebb74.png?impolicy=abp_cdn&imwidth=720)
ભાવનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
6/8
![ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન બોર તળાવમાં ધસમસતા પ્રવાહની માફક નવા નીરની આવક શરૂ થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/3b466622a9bd867ba313adea40376714d7cc8.png?impolicy=abp_cdn&imwidth=720)
ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન બોર તળાવમાં ધસમસતા પ્રવાહની માફક નવા નીરની આવક શરૂ થઈ છે.
7/8
![ભવનગરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/0308681fb660a7446466f42f44be42831727d.png?impolicy=abp_cdn&imwidth=720)
ભવનગરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
8/8
![ગામમાં પાણી ભરતા લોકોને ઘરની બહાર નિકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/ee0fb11e478511af6d7d60ef40821a9673f5c.png?impolicy=abp_cdn&imwidth=720)
ગામમાં પાણી ભરતા લોકોને ઘરની બહાર નિકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Published at : 25 Jun 2023 05:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)