શોધખોળ કરો
2000, 1000 અને 500 ઉપરાંત આ નોટો પણ ભૂતકાળ બની ગઈ છે, ફરી ક્યારેય જોવા ન મળી
શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
5000 અને 10000 ની નોટ
1/6

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને 2000 રૂપિયાની નોટ ન આપવા માટે કહ્યું છે. જો તમારી પાસે આ નોટો છે, તો તમે તેને 4 મહિનામાં ગમે ત્યારે જમા કરાવી શકો છો. બેંકમાં નોટો જમા કરાવવાની પ્રક્રિયા 23 મે 2023થી શરૂ થશે.
2/6

જોકે આ પહેલા પણ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઘણી નોટો બંધ કરવામાં આવી છે. 2016 દરમિયાન મોદી સરકારે નોટબંધી કરીને જૂની પાંચસો અને એક હજારની નોટ બંધ કરી દીધી હતી.
Published at : 22 May 2023 06:20 AM (IST)
આગળ જુઓ





















