શોધખોળ કરો
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર! જાન્યુઆરી મહિનાના પગાર સાથે સરકાર આપશે વધારાના પૈસા, જાણો શું છે કારણ?
પ્રતિકાત્મક તસવીર
1/6

7th Pay Commission Latest News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. દેશના લાખો કર્મચારીઓને ટૂંક સમયમાં નવા વર્ષની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અટવાયેલા ડીએ એરિયર્સ પર નિર્ણય લઈ શકે છે, જેનો સીધો ફાયદો 48 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને થશે. આ સિવાય જાન્યુઆરી મહિનામાં ઘણા કર્મચારીઓના પગારમાં 4500 રૂપિયાનો વધારો થઈ શકે છે.
2/6

કેન્દ્ર સરકાર લાખો કર્મચારીઓને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA)ની સુવિધા પૂરી પાડે છે. જો તમે હજી સુધી તેના માટે દાવો કરી શક્યા નથી, તો હવે તમે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે કોઈ સત્તાવાર દસ્તાવેજ આપવાનો રહેશે નહીં.
Published at : 04 Jan 2022 07:39 AM (IST)
આગળ જુઓ





















