ભારતમાં અંબાણી પરિવાર સૌથી ધનિક છે પરંતુ સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કહાની તેનાથી ઘણી અલગ છે.
2/5
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના શરણાઈ વાગી શકે છે. આ કાર્યક્રમ તેમના મોટા પુત્ર જય અનમોલ અંબાણી અને ક્રિષ્ના શાહના લગ્નનો હશે. અનમોલ અને ક્રિષ્ના શાહની સગાઈ થઈ ગઈ છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં કપલ તેમની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળે છે.
3/5
બિઝનેસ ટાયકૂન ધીરુભાઈ અંબાણીના બંને પુત્રો 2004માં અલગ થયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈ મુકેશ-અનિલમાં વિવાદ થયો હતો.
4/5
અનિલ અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેમને બે સંતાનો જય અનમોલ અંબાણી અને જય અંશુમલ અંબાણી છે.
5/5
iરિલાયન્સ કમ્યુનિકેશન્સનો કેસ સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો દેવું નહીં ચૂકવો તો જેલની સજા થશે.