શોધખોળ કરો
આ કંપની આપી રહી છે 10 લાખનું ઈનામ, તમારે બસ આ એક નાનકડું કામ કરવું પડશે
Rs 10L Reward: કંપની છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ ત્રીજી આવૃત્તિ છે, જેમાં સાત વિજેતાઓને પસંદ કરવામાં આવશે અને દરેકને 10 લાખ રૂપિયા મળશે...
પ્રતિકાત્મક તસવીર
1/7

ઉડ્ડયન, સંરક્ષણ, ટેકનોલોજી અને સામાજિક મુદ્દાઓમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે એક સારા સમાચાર છે. આવા લોકો પાસે 10 લાખ રૂપિયાનું ઇનામ જીતવાની તક છે. રસપ્રદ વાત એ છે કે તમે પણ લાખો રૂપિયાનું આ ઈનામ જીતી શકો છો અને આ માટે તમારે કોઈ મોટું કામ કરવાની જરૂર નથી.
2/7

ઉડ્ડયન કંપની બોઇંગ ઇન્ડિયાએ તેના BUILD પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરી છે. તેનું પૂરું નામ બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશીપ ડેવલપમેન્ટ છે. આ પ્રોગ્રામ હેઠળ, કંપનીએ એરોસ્પેસ અને સંરક્ષણ, ટેક્નોલોજી, સામાજિક અસર અને ટકાઉપણું જેવા ક્ષેત્રોમાં વિચારોને આમંત્રિત કર્યા છે.
Published at : 14 Sep 2023 07:05 AM (IST)
આગળ જુઓ





















