શોધખોળ કરો
Credit Card Tips: જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો આ ચાર બાબતોનું રાખો ધ્યાન
જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે તેની મર્યાદા નક્કી કરવી જ જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/7

Credit Card: જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે તેની મર્યાદા નક્કી કરવી જ જોઈએ. તમારી જરૂરિયાતો અનુસાર આ ક્રેડિટ લિમિટ સેટ કરો.(PC: pixabay)
2/7

બેન્કિંગ સિસ્ટમમાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે. આજકાલ લોકો CAS વ્યવહારો કરવાને બદલે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આજકાલ મોટાભાગની બેંકો અને કંપનીઓ તેમના ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટ આપે છે. ક્રેડિટ કાર્ડ એ માત્ર એક પ્રકારની લોન છે, જેનું બિલ તમારે મહિનાના અંતે ચૂકવવાનું હોય છે. (PC: pixabay)
Published at : 11 Aug 2022 12:48 PM (IST)
Tags :
Credit Card Tipsઆગળ જુઓ





















