શોધખોળ કરો

Ration Card : રાશનકાર્ડ ધારકો e-KYC ઝડપથી કરાવે, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ જશો

પ્રતિકાત્મક તસવીર

1/6
રાશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે. રાશન ઈકેવાયસી ઝડપથી કરાવવું જોઈએ. જેથી રાશન મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.  સરકારની આ નવી પહેલનો ઉદ્દેશ્ય વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનો છે. જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરાવો.

2/6
રેશન કાર્ડના નિયમોમાં સરકારે ફેરફાર કર્યા છે, જે 15 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. જેમણે ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન નહીં મળે. રેશનકાર્ડ ધારકોએ હવે તેમના આધાર કાર્ડ દ્વારા ઈ-કેવાયસી કરાવવું પડશે. ઈકેવાયસી નહીં કરો તો રાશન બંધ થઈ જશે.

3/6
ઈ-કેવાયસી દ્વારા સરકાર એવા લોકોની ઓળખ કરી રહી છે જેઓ ખોટી રીતે રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે. આ પ્રક્રિયા પછી માત્ર જરૂરિયાતમંદ લોકો જ યોજનામાં રહેશે. જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે, સારી આવક ધરાવે છે અથવા અન્ય સરકારી લાભો લે છે, તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. માત્ર ગરીબ અને લાયક પરિવારોને જ લાભ મળશે.

4/6
રાશન સુવિધા ચાલુ રાખવા માટે શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરવું પડશે. આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

5/6
રાજ્ય સરકારના ખાદ્ય પુરવઠા વિભાગની વેબસાઈટ પર જઈને આધાર નંબર લિંક કરો. તમારા નજીકના રેશન ડીલર અથવા ફૂડ સપ્લાય સેન્ટર પર જાઓ અને આધાર કાર્ડ વડે ઈ-કેવાયસી કરાવો.

6/6
સૌથી પહેલા રાજ્ય સરકારની PDS વેબસાઈટ ખોલો. ‘રેશન કાર્ડ e-KYC’ વિભાગ પર જાઓ. આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો. OTP વેરિફિકેશન પછી E-KYC પૂર્ણ થશે. જો 15મી ફેબ્રુઆરી સુધીમાં ઈ-કેવાયસી કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અને તમે મફત રાશન યોજનામાંથી બહાર થઈ જશો.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget