શોધખોળ કરો
પોસ્ટમાં 5 લાખ જમા કરી મેળવો 2 લાખથી વધારે રિટર્ન, જાણો તેના વિશે
પોસ્ટમાં 5 લાખ જમા કરી મેળવો 2 લાખથી વધારે રિટર્ન, જાણો તેના વિશે
પોસ્ટ ઓફિસ
1/6

લોકો હવે બેંકની જેમ જ પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે. બચત ખાતાઓ પર મોટો નફો આપવાની બાબતમાં પોસ્ટ ઓફિસે બધી બેંકોને પાછળ છોડી દીધી છે. RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી બધી બેંકોએ FD ના વ્યાજ દર ઘટાડ્યા છે. પરંતુ, પોસ્ટ ઓફિસે તેની યોજનાઓના વ્યાજ દર ઘટાડ્યા નથી.
2/6

અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે જણાવશું તે તમને ખૂબ જ ઉપયોગી થશે. જેમાં જો તમે 5 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને પાકતી મુદતે 2.25 લાખ રૂપિયાનું સીધું વળતર મળશે.
Published at : 21 Aug 2025 05:47 PM (IST)
આગળ જુઓ





















