શોધખોળ કરો
Vastu Shastra: તિજોરી ભરેલી રહેતી નથી? વાસ્તુ શાસ્ત્રના આ 4 નિયમો જાણી લો, સોનું ક્યારેય નહીં ખૂટે
gold vastu tips: સોનું એ માત્ર ધાતુ નથી પણ સાક્ષાત લક્ષ્મી છે, ખોટી દિશા અને ગંદકી જેવી આ ભૂલો ધનને ટકવા દેતી નથી.
Hindu Shastra gold loss: હિન્દુ ધર્મમાં સોનાને માત્ર આભૂષણ નહીં, પરંતુ સાક્ષાત માતા લક્ષ્મી, સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. સોનું એક એવી સંપત્તિ છે જે મુશ્કેલ સમયમાં કામ આવે છે, તેથી દરેક વ્યક્તિ પોતાની બચતમાંથી સોનું ખરીદવાનો આગ્રહ રાખે છે.
1/5

જોકે, ઘણીવાર જોવા મળે છે કે અમુક ઘરોમાં લાખો રૂપિયાનું સોનું હોવા છતાં તે લાંબો સમય ટકતું નથી. ક્યારેક તે ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે અથવા આર્થિક ભીંસને કારણે વેચવું પડે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ પાછળ આપણી કેટલીક અજાણી ભૂલો જવાબદાર હોઈ શકે છે.
2/5

1. નકારાત્મક ઉર્જા અને ગંદકી વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર, જે ઘરમાં પવિત્રતા અને સ્વચ્છતા જળવાતી નથી, ત્યાં લક્ષ્મીજી ક્યારેય સ્થિર રહેતા નથી. જો ઘરમાં વારંવાર ગંદકી રહેતી હોય, તૂટેલા-ફૂટેલા વાસણોનો ભંડાર હોય અથવા કચરો જમા થતો હોય, તો તે ઘરમાં ભયંકર નકારાત્મક ઉર્જા (Negative Energy) ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં, તમે ગમે તેટલું સોનું ખરીદો તો પણ તે કોઈને કોઈ માર્ગે ઘરમાંથી બહાર જતું રહે છે. સમૃદ્ધિ ટકાવી રાખવા માટે ઘરની સ્વચ્છતા પ્રાથમિક શરત છે.
Published at : 17 Nov 2025 05:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















