શોધખોળ કરો

દર મહિને 5,000ની SIP થી કેટલા વર્ષમાં બની શકો કરોડપતિ, જાણી લો કેલક્યુલેશન

પ્રતિકાત્મક તસવીર

1/7
હાલના સમયમાં  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બેસ્ટ છે. તેમાં રોકાણ કરવાથી બે લાભ થાય છે. પ્રથમ તો જેમાં રોકાણકારોને શેરબજારમાં આકર્ષક વળતરનો લાભ મળે છે. આ સિવાય રોકાણકારોને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ પણ મળે છે.  જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ SIP આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2/7
સતત સમયગાળામાં રોકાણ કરીને વધુ સારું વળતર મેળવી શકાય છે. AMFI એ ડેટા પણ જાહેર કર્યો છે જે દર્શાવે છે કે રોકાણકારોએ લાંબા ગાળે મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા મોટી રકમ મેળવી છે.

3/7
જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ SIP આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દ્વારા, સતત સમયગાળામાં રોકાણ કરીને વધુ સારું વળતર મેળવી શકાય છે. AMFI એ ડેટા પણ જાહેર કર્યો છે જે દર્શાવે છે કે રોકાણકારોએ લાંબા ગાળે મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા મોટી રકમ મેળવી છે.

4/7
દર મહિને માત્ર રૂ. 5,000ની SIP કરીને રૂ. 10 કરોડનું ફંડ બનાવી શકો છો. પરંતુ આ માટે તમારે લાંબા સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે. SIPમાં રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ પર મજબૂત વળતર મળે છે. 10 કરોડનું ફંડ બનાવવા માટે તમારે સ્ટેપ-અપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. એટલે કે તમારે દર વર્ષે રોકાણની રકમ વધારવી પડશે.

5/7
તમે દર મહિને રૂ. 5,000 ની SIP શરૂ કરી રહ્યા છો. જેમાં તમને 12 ટકા વ્યાજ મળે તો પણ લગભગ 36 વર્ષમાં તમે 10.19 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકશો. પરંતુ આ માટે તમારે દર વર્ષે તમારા રોકાણમાં ઓછામાં ઓછું 10 ટકાનું સ્ટેપ-અપ કરવું પડશે.

6/7
મ્યુચ્યુઅલ ફંડ્સ હાલમાં રોકાણ કરવા માટે એકદમ શ્રેષ્ઠ છે. આ સ્કીમમાં SIP દ્વારા તમે તમારી ક્ષમતા મુજબ દર મહિને સરળતાથી રકમ જમા કરાવી શકો છો. ઉપરાંત, લાંબા ગાળે આ યોજનામાં મળતું વળતર અન્ય સરકારી યોજનાઓ કરતાં ઘણું વધારે છે. નિષ્ણાતોના મતે, SIPમાં સરેરાશ વળતર 12 ટકા છે અને કેટલીકવાર તે 15 ટકા કે તેથી વધુ હોઈ શકે છે. ચક્રવૃદ્ધિ અને વધુ સારા વ્યાજ દરોને લીધે લાંબા ગાળે તમારા પૈસા બમણા અને ચાર ગણા ઝડપથી થાય છે.

7/7
Disclaimer: (અહીં આપેલી જાણકારી ફક્ત માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com અહીં ક્યારેય કોઈને નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ

સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમે કરી સર્વિસGujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...

પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!

ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન

પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે

Embed widget