શોધખોળ કરો

શું તમે ખોટું ITR ફાઈલ કરો છો? જાણો કેટલો દંડ ભરવો પડશે

Rules For ITR: ઘણી વખત લોકો રિટર્ન પ્રક્રિયામાં ફસાઈ જાય છે અને ITRમાં ખોટી માહિતી ભરે છે. પરંતુ જો કોઈ આવું કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. અને ભારે દંડ પણ થઈ શકે છે.

Rules For ITR: ભારતમાં જેટલા લોકો પૈસા કમાય છે અને ઇન્કમ ટેક્સના (Income Tax) દાયરામાં આવે છે, તેમણે વાર્ષિક ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઇલ કરવું પડે છે. આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (Income Tax Return Filing) કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો કોઈ આ તારીખ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ નહીં કરે તો પછી દંડ સાથે ફાઇલ કરવું પડશે.

1/6
આઈટીઆર દાખલ કરતી વખતે લોકોએ તેમની સાચી માહિતી આપવી પડે છે. પરંતુ ઘણી વખત લોકો રિટર્નના ચક્કરમાં ફસાઈને આઈટીઆરમાં ખોટી માહિતી ભરી દે છે. પરંતુ જો કોઈ આવું કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આવું કરવા પર દંડ પણ લગાવવામાં આવે છે. ચાલો જાણીએ કેટલો દંડ થઈ શકે છે.

2/6
આઈટીઆર ફાઇલ કરવું દરેક માટે જરૂરી છે. વર્ષ 2023-24 નાણાકીય વર્ષ માટે આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આઈટીઆર ભરતી વખતે ઘણી વખત લોકો માહિતી નોંધાવી દે છે. પરંતુ જો ભૂલથી માહિતી નોંધાય છે તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને તેમાં સુધારો કરવાની તક આપે છે.

3/6
પરંતુ ઘણા એવા લોકો હોય છે જે જાણી જોઈને ટેક્સ બચાવવા માટે ખોટું આઈટીઆર ફાઇલ કરે છે. જો કોઈ જાણી જોઈને ખોટું આરટીઆઈ ફાઇલ કરે છે તો પછી તેણે બાકી રહેલા ટેક્સ રકમનો 100% થી લઈને 300% સુધીનો દંડ આપવો પડે છે.

4/6
આઈટીઆર ફાઇલ કરવું માત્ર જરૂરી નથી પરંતુ તમારા માટે ફાયદાકારક પણ છે. જો તમે સમયસર આઈટીઆર ફાઇલ કરતા આવ્યા છો, તો તમને ખૂબ સરળતાથી બેંકમાંથી લોન મંજૂરી મળી જાય છે. કારણ કે મોટાભાગની બેંકો અથવા લોન આપતી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન આપતી વખતે 3 વર્ષનું આઈટીઆર માંગે છે. આ સાથે આઈટીઆર આવકનો પુરાવો પણ કામ કરે છે.

5/6
જ્યારે તમે કાર લોન અથવા હોમ લોન લો છો, ત્યારે તમારી પાસેથી આવકનો પુરાવો માંગવામાં આવે છે, પરંતુ જો તમે ત્યાં આઈટીઆર લગાવો છો તો તે આવકના પુરાવા તરીકે કામ કરે છે.

6/6
જ્યારે તમે વિઝા માટે અરજી કરો છો ત્યારે ઘણા દેશોની એમ્બેસી તમારી નાણાકીય સ્થિતિ ચકાસે છે. આવા સમયે પણ આઈટીઆર ખૂબ કામ આવે છે. કુલ મળીને, આઈટીઆર ન ભરવાનું ખૂબ નુકસાન છે અને આઈટીઆર ભરવાના ફાયદા જ ફાયદા છે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget