શોધખોળ કરો
Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવા પર દર મહિને થશે મોટી કમાણી, જાણો વિગતો
Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવા પર દર મહિને થશે મોટી કમાણી, જાણો વિગતો

તસવીર સોશિયલ મીડિયા
1/7

Post Office Monthly Income Scheme: આજે અમે તમને એક એવી પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે દર મહિને ગેરંટી રિટર્ન મેળવી શકો છો. આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે.
2/7

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમએ સરકાર દ્વારા સમર્થિત સ્કીમ છે જેમાં રોકાણ કરીને તમને દર મહિને એક નિશ્ચિત રકમ મળશે.
3/7

આ સ્કીમ હેઠળ સરકાર જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે.
4/7

આવી સ્થિતિમાં એકવાર રોકાણ કર્યા પછી તમને સતત પાંચ વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત રકમ મળશે. આ સ્કીમ હેઠળ તમે એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
5/7

જો તમે આ સ્કીમમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 7.4 ટકાના વ્યાજ દરે દર મહિને 3,084 રૂપિયાનું વ્યાજ મળી શકે છે.
6/7

તમે આ વ્યાજ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે મેળવી શકો છો.
7/7

તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો.
Published at : 21 Aug 2023 06:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
