શોધખોળ કરો

Rajasthan Tour: પરિવાર સાથે રાજસ્થાન ફરવાનું પ્લાનિંગ કરો છો તો IRCTCનું પેકેજ કરો બુક, સસ્તામાં મળશે ઘણી સુવિધા

તસવીર સોશિયલ મીડિયા

1/8
Rajasthan Tour Package: IRCTC રોયલ રાજસ્થાન માટે ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. અમે તમને આ સસ્તું પેકેજની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.

2/8
IRCTC Rajasthan Tour:  દેખો અપના દેશ પ્રોગ્રામ હેઠળ, IRCTC રાજસ્થાનનું ખાસ ટૂર પેકેજ લાવ્યું છે. તેની શરૂઆત પશ્ચિમ બંગાળના કોલકાતાથી થશે.

3/8
આ પેકેજ દ્વારા, તમને શિયાળામાં રાજસ્થાનના ઘણા પ્રખ્યાત સ્થળો જેમ કે જયપુર, જેસલમેર, પુષ્કર, જોધપુર, ઉદયપુરની મુલાકાત લેવાની તક મળી રહી છે.

4/8
આ પેકેજનું નામ રોયલ રાજસ્થાન છે, જે સંપૂર્ણ 8 દિવસ અને 7 રાત માટે છે. 21મી જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રવાસ 28 જાન્યુઆરીએ પૂરો થવા જઈ રહ્યો છે.

5/8
રોયલ રાજસ્થાનનો આ પ્રવાસ એક હવાઈ મુસાફરી પેકેજ છે, જેમાં તમને કોલકાતાથી જયપુર અને પછી ઉદયપુરથી કોલકાતાની ફ્લાઈટની ટિકિટની સુવિધા મળશે.

6/8
આ પેકેજમાં તમને જયપુર, પુષ્કર, જેસલમેર, જોધપુર અને ઉદયપુરની હોટલમાં એક રાત્રિ રોકાણની સુવિધા મળી રહી છે. ભોજનમાં તમને નાસ્તો અને રાત્રિભોજન મળશે. પ્રવાસીઓએ જમવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે.  રણમાં એક દિવસ ટેન્ટમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

7/8
તમામ મુસાફરોને મુસાફરી વીમાની સુવિધા પણ મળી રહી છે. આ પેકેજમાં સિંગલ ઓક્યુપન્સી હેઠળ બુકિંગ કરાવવા માટે વ્યક્તિ દીઠ રૂ. 54,800ની ફી ચૂકવવાની રહેશે.

8/8
જ્યારે બે લોકોએ ડબલ ઓક્યુપન્સી માટે 45,100 રૂપિયા અને ત્રણ લોકોએ ટ્રિપલ ઓક્યુપન્સી માટે 42,100 રૂપિયા ચૂકવવા પડશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી

for smartphones
and tablets

વિડિઓઝ

Char Dham Yatra: ચારધામ યાત્રાએ જતાં પહેલા આ વિડીયો જોઈ લો, યમુનોત્રીનો વીડિયો વાયરલBhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
New Jersey T20 WC 2024: ટીમ ઈન્ડિયાને નવી જર્સી સાથે મળશે ખાસ ટીશર્ટ? BCCIએ શેર કર્યો વીડિયો

Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય

Surat News: હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 20 દિવસનું વેકેશન કરાયું જાહેર, દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ

Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ

Embed widget