શોધખોળ કરો
IRCTC Tour: ફક્ત આટલા રૂપિયામાં ફરી આવો થાઇલેન્ડ, IRCTC લાવ્યું એક સ્પેશ્યલ ટૂર પેકેજ
Thailand Tour: થાઈલેન્ડ વિશ્વનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Thailand Tour: થાઈલેન્ડ વિશ્વનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.
2/7

થાઈલેન્ડ તેની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. જો તમે પણ આ જગ્યાએ ફરવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે.
Published at : 26 Jul 2023 11:29 AM (IST)
આગળ જુઓ