શોધખોળ કરો
ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે આ ડૉક્યૂમેન્ટ્સને રાખો તૈયાર, નહીં ઉભી થાય કોઇ સમસ્યા
તમામ કરદાતાઓએ 31 જુલાઈ, 2024 સુધીમાં ITR ફાઈલ કરવાની રહેશે. આ પછી તમારે ITR ફાઇલ કરવા પર દંડ ભરવો પડશે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

ITR Filing: જો તમે પહેલીવાર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ITR ફાઇલ કરતી વખતે આ ડૉક્યૂમેન્ટ્સ તૈયાર રાખો. દેશભરના કરોડો કરદાતાઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. નાણાકીય વર્ષ 2022-23 અને આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
2/6

તમામ કરદાતાઓએ 31 જુલાઈ, 2024 સુધીમાં ITR ફાઈલ કરવાની રહેશે. આ પછી તમારે ITR ફાઇલ કરવા પર દંડ ભરવો પડશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાઓને અલગ-અલગ ડૉક્યૂમેન્ટ્સની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જો આ ડૉક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ ના હોય તો ઘણી વખત તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Published at : 03 Jun 2024 12:46 PM (IST)
આગળ જુઓ





















